પેરડી: પુન:સર્જનનો વાંઝિયો આનંદ અને કલાવિકૃતિની ગ્લાનિ

રોજીંદી ભાગદોડ ભરેલી જિંદગીમાં જ્યારે નવસર્જન કરવાની મોકળાશ ન હોય (વાંચો, દાનત ન હોય!) ત્યારે પહેલેથી સર્જાઈ ચૂકેલી બેનમૂન કાવ્યપંક્તિઓ, સાહિત્ય કૃતિઓના લીરેલીરા ઊડાડીને કંઈક નવસર્જન કર્યાનો વાંઝિયો આનંદ પ્રાપ્ત થાય છે, અલબત્ત મૂળ સર્જકની માંફી માંગીને સ્તો ! :D

Comments

  1. ગ્લાનિર્ભવતિ ભારત !

    ReplyDelete
  2. સર્જન કરતાં પુનઃસર્જન વધારે આકર્ષક છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

नि:स्वार्थ प्रेम की परिभाषा (जोगिन्दर तिवारी)

દ્રૌપદી વસ્ત્રાહરણ અંગે કૃષ્ણ-અર્જુન સંવાદ

શાસ્ત્રીય સંગીતના રાગો વિશે સપાટી પરનાં અવલોકનો