Posts

Showing posts from October, 2015

बहरे मुजतस मुसमन मख़बून महज़ूफ के कुछ उदाहरण. भाग-3

बहरे मुजतस मुसमन मख़बून महज़ूफ के कुछ उदाहरण. भाग-3. 1212 1122 1212 22 (21) मेरी ख़ताएं तो गिन गिन के दर्ज करता है मेरी वफ़ाओं का उस पर कोई हिसाब नहीं                                                     - दीक्षित दनकौरी (22) ઝૂલું છું જેમાં હું એ તારી ખાટ છે, માલિક સમસ્ત વિશ્વ બનારસનો ઘાટ છે, માલિક                                                  - એસ.એસ. રાહી (23) कोई मिला ही नहीं जिस से हाले दिल कहते  मिला तो रह गए लफ़्ज़ों के इंतेखाब में हम                                                       - अलीना इतरत  کوئی ملا ہی نہیں جس سےحال دل کہتے  ملا تو ر...

‘रेख़्ता’ उर्दू शायरी का ऑन-लाइन ख़ज़ाना

www.rekhta.org  (A comment by a user named Binod Rai on Rekhta's Facebook Page) ‘रेख़्ता’ उर्दू शायरी का ऑन-लाइन ख़ज़ाना पिछले कुछ वर्षों से हमारे देश के सांस्कृतिक नक्शे में एक बड़ी ख़ूबसूरत और हैरत में डालनी वाली तब्दीली आ रही है। यह बदलाव अभी पूरी तरह सतह पर नहीं आया है, इसलिए लोगों की नज़रों में भी नहीं आ सका है, लेकिन बहुत जल्द यह अपनी ताकतवर मौजूदगी का एलान करने वाला है। यह बदलाव है उर्दू शायरी से उन लोगों की बढ़ती हुई दिलचस्पी जो उर्दू नहीं जानते लेकिन उर्दू ग़ज़ल की शायरी को दिल दे बैठे हैं। उर्दू शायरी से दीवानगी की हद तक बढ़ी हुई यह दिलचस्पी इन लोगों को, जिनमें बड़ी तादाद नौजवानों की है, ख़ुद शायरी करने की राह पर ले जा रही है। इसके लिए बहुत से लोग उर्दू लिपि सीख रहे हैं। इस वक़्त पूरे देश में उर्दू शायरी के दीवाने तो लाखों हैं मगर कम से कम पाँच हज़ार नौजवान लड़के-लड़कियाँ हैं जो किसी न किसी रूप और सतह पर उर्दू शायरी पढ़ और लिख रहे हैं। उर्दू शायरी के इन दीवानों को जिनकी तादाद बढ़ती जा रही है, कुछ दुश्वारियों का सामना भी करना पड़ता है। सब से बड़ी मुश्किल यह है...

Quotable quotes: Part-3

ભંવરીદેવી અને ભંવરલાલ અનુક્રમે વિષયસુખ અને વૈરાગ્ય જેવા સામસામા છેડાના મુદ્દાઓ માટે સમાચારમાં રહ્યા પરંતુ ભંવર યાને વમળ સર્જવામાં બંને સફળ રહ્યા. હિન્દીભાષી લોકો ફેસબુક પર દેવનાગરી લિપિમાં ગુજરાતી લખતાં ડઝનેક લોકોને શોધીને મિત્ર બનાવે તો એમને ગુજરાતી સરળતાથી આવડી જાય. 'બારી બંધ કરતા' એ સ્વ. સુરેશ દલાલના નિબંધ સંગ્રહનું નામ છે. બીજા શબ્દોમાં કહીએ તો....Shutting down Windows! કીડીને કણ, હાથીને મણ અને કવિને મણમણની મળી રહેતી હોય છે. બિલ્ડર જમીનનો અભ્યાસ કરે, જીવવિજ્ઞાની જનીનનો અભ્યાસ કરે, ફૅશન ફોટોગ્રાફર નાજનીનનો અભ્યાસ કરે, સૈનિકો સરજમીનનો અભ્યાસ કરે. જેને બુલ ફાઈટ ગમે એ સ્પોર્ટ્સમેન થાય. બુલબુલનાં ટહુકા ગમે એ કવિ થાય. કોઈ બોણી માંગે તો કહેવાનું: શુભ દીપાવલી !!...તને આપવા મારી પાસે નથી પાવલી !  મતદાન પૂરું થયા બાદ થોડા દિવસો બાદ મતગણના, અને સત્તા મળી ગયા બાદ મતદારોની અવગણના ! દિવાળીના ગ્રીટિંગ કાર્ડ્ઝની પ્રથા લુપ્તપ્રાય થઈ પણ પોસ્ટમેન અને કોડિયાવાળાં તરફથી બોણીની માંગણીની પ્રથા હજી બંધ થવાનું નામ લેતી નથી.  પ્રેમિકાના લાલ લાલ ગ...

આદેશ શ્રીવાસ્તવ અને નુસરત ફતેહ અલી ખાન

Image
(ફેસબુક પર 5 સપ્ટેમ્બર 2015ના રોજ સંગીતકાર આદેશ શ્રીવાસ્તવને આપેલી શ્રદ્ધાંજલિની પોસ્ટ) વર્ષો પહેલાં ટીવી પર જોયેલું એ દ્રશ્ય સ્મૃતિપટ પરથી ખસતું નથી.  ઝી ટીવીના 'સારેગામા' શોમાં એ વખતે પ્રજ્ઞાચક્ષુ ગાયક-ગાયિકાઓની સ્પર્ધા ગોઠવવામાં આવેલી. જજીઝમાં કુમાર શાનુની સાથે આદેશ શ્રીવાસ્તવ અને અન્ય કોઈ હતાં. એક પછી એક સ્પર્ધકો એવું કમાલ ગાતા હતાં કે કુમાર શાનુ અવાક બનીને જોઈ રહેલાં. 'ક્લાસિકલ મ્યુઝિક'ના રાઉન્ડમાં એક પ્રજ્ઞાચક્ષુ યુવતીનો ગાવાનો વારો આવ્યો અને આદેશ શ્રીવાસ્તવે એને પૂછ્યું, "ક્લાસિકલમાં શું શીખ્યા છો?" "દ્રુપદ, ખયાલ, ટપ્પા, ઠુમરી. સર, આપ જો બોલે વો ગાઉંગી," સખત તાલીમ લઈને આવેલી સજ્જ યુવતીએ જવાબ આપ્યો. "આપકો યે સબ આતા હૈ તો ફિર હમ કિસ લાયક હૈં કિ આપ સે કુછ પૂછે?" આદેશ શ્રીવાસ્તવે નિખાલસતાથી કહ્યું. પેલી યુવતીએ વાતને વાળી લેતા ન્રમતાથી કહ્યું, "સર, યે તો આપકા બડપ્પન હૈ." મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં સારું નામ હોય, પ્રતિભા ખોજવાના પ્રતિષ્ઠિત શોમાં જજની ખુરશી પર બેઠા હોય એ વખતે સ્પર્ધકને ઉદ્દંડતાથી કંઈક ગાવ...

મરણોત્તર જીવન વિશે સ્વામી વિવેકાનંદે ન્યૂ યોર્કમાં આપેલા પ્રવચનમાંથી...

ધારો કે અહીં એક દડો છે, અને આપણામાંનો દરેક જણ એક એક ટપલું હાથમાં લઈને તે દડાને ચારેકોરથી ફટકારતો જાય છે. દડો ઓરડાની અંદર એક દિશામાંથી બીજી દિશામાં એમ ફેંકાતો જાય છે, અને બારણા પાસે પહોંચે છે એટલે બહાર ફેંકાઈ જાય છે. એ દડો પોતાની સાથે શું બહાર લઈ જાય છે? આ બધા ફટકાઓનું પરિણામી બળ. તેનાથી એને દિશા મળી છે. તેવી રીતે શરીર મરી જાય ત્યારે જીવાત્માને દિશા કોણ આપે છે? તેણે જે જે કર્મો કર્યાં છે, જે જે વિચાર કર્યા છે, તે બધાનું પરિણામી બળ - તેનો કુલ સરવાળો- તેને દિશા આપે છે. હવે તે પરિણામી બળ એવું હોય છે કે એ જીવાત્માને આગળ અનુભવ લેવા માટે નવું શરીર ધારણ કરવું પડે, તો તે એવાં માબાપ પાસે ખેંચાઈ જશે કે જે તેને તેવા શરીર માટે યોગ્ય ઉપાદાન આપવાને તૈયાર હોય. આ પ્રમાણે તે જીવાત્મા એક પછી એક શરીરોમાં જન્મ લીધા કરશે; ક્યારેક કોઈક સ્વર્ગ કે ઉપરના લોકમાં, ત્યાંથી પાછો મનુષ્ય લોકમાં માણસ તરીકે કે કોઈ અધમ પશુ તરીકે જન્મ લેશે. આ રીતે જ્યાં સુધી તેનો અનુભવ સંપૂર્ણ ન થાય, તેનું વર્તુળ પૂરું ન થાય ત્યાં સુધી તે ભ્રમણ કર્યા જ કરશે. પછી તેને તેના સ્વરૂપનું જ્ઞાન થશે, અને તે પૂર્ણ થશે. પછી તે જીવાત્માને ભૌતિક શર...

એક હાથમાં દરિયો ને એક હાથમાં હોડી (જયેન્દ્ર શેખડીવાળા)

એક હાથમાં દરિયો ને એક હાથમાં હોડી એક કાનમાં સારંગ વાગે, એક કાનમાં તોડી સરગમનાં સાતે પગલામાં તારું હોવું હોય આલાપોના શ્વાસની વચ્ચે એમ થઈ તું છોડી ધ્રુપદ આંખમાં હોયે તારી, મનમાં જયજયવંતી તાલ બધાયે મારા ઘૂમે લયને રે તરછોડી સાથ રહે જો સ્વર તો જાગે સૂરના ભેદ અપારા સ્વરની સાથે સૂર ન હોય તો એની કિંમત કોડી આ બેઉ કિનારે છલકતી મોસમની વચ્ચે આજે આવ, તને સાથે જોડું નવી તરજ કોઇ જોડી                                                                 - જયેન્દ્ર શેખડીવાળા

बहरे रमल मुसम्मन महज़ूफ़ के कुछ उदाहरण-3

बहरे रमल मुसम्मन महज़ूफ़ के कुछ उदाहरण-3, 2122 2122 2122 212, ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા (21) یوں بچھڑنا بھی مرا آساں نہ تھا اس سے مگر جاتے جاتے یس کا وہ مڑ کر دوبارا دیکھنا यूँ बिछड़ना भी मेरा आसाँ न था उस से मगर, जाते जाते उस का वो मुड़ कर दोबारा देखना                                                                                                 - परवीन शाकिर (22) कह रहा है शोर-ए-दरिया से समंदर का सुकूत, जिसका जितना ज़र्फ़ है उतना ही वो खामोश है                                                        - नतिक़ लख़नवी (23) فاصلے ایسے بھی ہوں گے یہ کبھی سوچا نہ تھا سامنے بیٹھا تھا ...

बहरे रमल मुसद्दस महज़ूफ़ के कुछ उदाहरण -1 (2122 2122 212)

बहरे रमल मुसद्दस महज़ूफ़ के कुछ उदाहरण -1 (2122 2122 212) (1) લય વગર, શબ્દો વગર, મત્લા વગર, હું ગઝલ લખતો રહ્યો સમજ્યા વગર.                                                         ખલીલ ધનતેજવી

रमल मुसम्मन मख़बून महज़ूफ़ अब्तर के कुछ उदाहरण-3

रमल मुसम्मन मख़बून महज़ूफ़ अब्तर के कुछ उदाहरण. 2122 1122 1122 22. (21) اس نزاکت کا برا ہو، وہ بھلے ہیں تو کیا ہاتھ آویں تو انہیں ہاتھ لگائے نہ بنے इस नज़ाकत का बुरा हो वो भले हैं तो क्या हाथ आवें तो उन्हें हाथ लगाए न बने                                                        - मिर्ज़ा ग़ालिब (22) گرمئ حسرت ناکام سے جل جاتے ہیں ہم چراغوں کی طرح شام سے جل جاتے ہیں गर्मी-ए-हसरत-ए-नाकाम से जल जाते हैं ह्म चराग़ों की तरह शाम से जल जाते हैं                                                - क़तील शिफाई (23) کانپ اٹھتی ہوں میں یہ سوچ کے تنہائی میں میرے چہرے پہ ترا نام نہ پڑھ لے کوئی काँप उठती हूँ मैं ये सोच के तन्हाई में मेरे चेहरे पे तिरा नाम न पढ़ ले कोई           ...

Quotable Quotes: Part-2

Some more quotable quotes by me compiled from my Facebook profile: 1. ગરબા રમતી વખતે આદ્યશક્તિની આરાધના અને રમતા રમતા ભૂખ લાગે તો ગ્રાઉન્ડ પરના ફૂડ સ્ટૉલ્સ ખાતે ખાદ્યશક્તિની આરાધના સાથે સૌને નવરાત્રિની શુભકામનાઓ! 2. ભારતની બધી ભાષાઓનાં વિવેચકો માટે સુવર્ણ તક: તમારા કોઇપણ વિવેચન સંગ્રહને ભૂલથી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હોય તો એ પરત કરીને ચર્ચામાં રહેવાની અમૂલ્ય તક ચૂકવા જેવી નથી! દોડો, દોડો, દોડો! ઑફર ઍવોર્ડ પરત કરવાથી મચી જતી સનસનાટીના પૂર ઓસરે નહીં ત્યાં સુધી જ! 3. ઍવોર્ડ આપવા માટેના સમારોહની જેમ હવે સાહિત્ય અકાદમીએ ઍવોર્ડ પરત લેવા માટેના સમારોહની જાહેરાત કરી જ દેવી જોઈએ. 4. ભવિષ્યમાં જેમને સાહિત્યિક સન્માન મળવાનું હોય એ લોકો બાદમાં કોઇ કારણસર એ સાભાર પરત કરવા ઇચ્છતા હોય તો એમાં સરળતા ખાતર હવે સાહિત્ય અકાદમી સન્માનની સાથે મોટા કદનું પોસ્ટેજ પેઈડ ઍન્વેલપ પણ આપવાનો વિચાર કરી રહી છે. 5. ફેસબુક પર ત્રણ-ચાર વર્ષ જૂની પોસ્ટ શોધીને લાઇક કરતાં લોકો વ્યવસાયે પુરાતત્વવિદ હશે?  6. जुलाई-अगस्त का भूला अगर सितम्बर में लौट आए तो उसे भूला नहीं कहत...

मुतकारिब बहर के कुछ उदाहरण

मुतकारिब बहर के कुछ उदाहरण: 122 122 122 122, લગાગા લગાગા લગાગા લગાગા (1) کھیل اے داغؔ یاروں سے کہہ دو کہ آتی ہے اردو زباں آتے آتے नहीं खेल ऐ 'दाग़' यारों से कह दो कि आती है उर्दू ज़बाँ आते आते                                                  - दाग़ दहलवी

बहर-ए-कामिल के उदाहरण

बहर-ए-कामिल के उदाहरण: 11212 11212 11212 11212, લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા (1) یوں بھی آ مری آنکھ میں کہ مری نظر کو خبر نہ ہو مجھے ایک رات نواز دے مگر اس کے بعد سحر نہ ہو कभी यूँ भी आ मेरी आँख में कि मेरी नज़र को ख़बर न हो मुझे एक रात नवाज़ दे मगर इस के बाद सहर न हो                                                                 - बशीर बद्र

ख़ुद को ख़ुद में खोकर पाना इतना तो आसान नहीं है (के.पी. अनमोल)

ख़ुद को ख़ुद में खोकर पाना इतना तो आसान नहीं है सागर से मोती चुन लाना इतना तो आसान नहीं है बड़ी सरल है दुनियादारी तेरी, मेरी, उसकी, सबकी उम्र बिताकर यह कह पाना इतना तो आसान नहीं है खुलकर जीना जब भी जीना हँसना, रोना, लड़ना, गाना फिर चाहे मन को बहलाना इतना तो आसान नहीं है दफ़्तर, बच्चे, बीवी, साथी, रिश्ते-नाते, दुनियादारी सबके सबको ख़ुश कर पाना इतना तो आसान नहीं है जाने कैसे उम्र बितायी जाने कैसे बीत गयी इसका कोई जोड़ लगाना इतना तो आसान नहीं है जीवन की कश्ती में बैठे सोच रहे हो क्या अनमोल तूफां में पतवार चलाना इतना तो आसान नहीं है                                                                         - अनमोल

गाँव के बरगद में जो इक घोंसला महफ़ूज़ है (के.पी. अनमोल)

गाँव के बरगद में जो इक घोंसला महफ़ूज़ है कह रहा है गाँव की आबो-हवा महफ़ूज़ है राम, भोला और रहीमन मिल के खाते हैं जिन्हें उन सिवइयों में अभी तक ज़ायक़ा महफ़ूज़ है ख़त नदी में डाल कर मैं सब बहा आया मगर दिल के तहख़ाने में उसकी हर अदा महफ़ूज़ है रात मैं मंजिल की चौखट चूम कर भी आ गया देख मेरे पाँव में यह आबला महफूज़ है सोचिये हमने तरक्क़ी करके हासिल क्या किया इल्म के इस दौर में भी क्या भला महफ़ूज़ है बाग़, रस्ते, मॉल हो या कोतवाली शहर की माँ, बहन, बेटी की अस्मत किस जगा महफूज़ है तीरगी से अब यहाँ लगता नहीं है डर मुझे प्यार का अनमोल दिल में इक दिया महफूज़ है                                                                       - अनमोल

जिधर जाते हैं सब जाना उधर अच्छा नहीं लगता (जावेद अख़्तर)

जिधर जाते हैं सब जाना उधर अच्छा नहीं लगता मुझे पामाल रस्तों का सफ़र अच्छा नहीं लगता ग़लत बातों को ख़ामोशी से सुनना हामी भर लेना बहुत हैं फ़ाएदे इस में मगर अच्छा नहीं लगता मुझे दुश्मन से भी ख़ुद्दारी की उम्मीद रहती है किसी का भी हो सर क़दमों में सर अच्छा नहीं लगता बुलंदी पर उन्हें मिट्टी की ख़ुश्बू तक नहीं आती ये वो शाख़ें हैं जिन को अब शजर अच्छा नहीं लगता ये क्यूँ बाक़ी रहे आतिश-ज़नो ये भी जला डालो कि सब बेघर हों और मेरा हो घर अच्छा नहीं लगता ।।                                                                         (जावेद अख़्तर)

हमारे बीच जब फ़ितना नहीं था (के.पी. अनमोल)

हमारे बीच जब फ़ितना नहीं था तो मज़हब कोई शर्मिंदा नहीं था हमीं ने राख मल दी है बदन पे वगरना जिस्म यूँ मैला नहीं था समंदर पी गया क्यूँ सारी बस्ती सुना है वो कभी प्यासा नहीं था मुखौटे ही उठाये घूमते हो मयस्सर क्या तुम्हें चहरा नहीं था निकालेगी हमें औलाद घर से कभी ये भूलकर सोचा नहीं था उसे ही छोड़ आया हूँ अकेला मैं जिसके बिन कहीं रहता नहीं था कई अनमोल चेहरे थे यहाँ पर कोई तुमसे मगर अच्छा नहीं था                                                          - अनमोल फ़ितना= उपद्रव, वगरना= वर्ना, मयस्सर= उपलब्ध

अक्सर मुझमें तू दिखता है (के.पी. अनमोल)

अक्सर मुझमें तू दिखता है हर कोई यह क्यूँ कहता है इक जाना-पहचाना रस्ता दूर तलक मुझमें चलता है कब से जाने मेरे भीतर ग़म का इक दरिया पलता है रातों में वो पहरों जगकर तुझको ही माँगा करता है तुझ में रहकर उम्र बिता दूँ क्या ऐसा भी हो सकता है ना जाने अनमोल मोहब्बत दिल तुझसे ही क्यूँ करता है                                                    - अनमोल

बहरे मुत्कारिब मुसम्मन मक़बूज़ असलम छंद के उदाहरण

बहरे मुत्कारिब मुसम्मन मक़बूज़ असलम छंद के उदाहरण: 12122 12122 12122 12122,  લગાલગાગા લગાલગાગા લગાલગાગા લગાલગાગા (1) نہ بزم اپنی نہ اپنا ساقی نہ شیشہ اپنا نہ جام اپنا اگر یہی ہے نظام ہستی تو زندگی کو سلام اپنا न बज़्म अपनी, न अपना साक़ी, न शीशा अपना, न जाम अपना, अगर यही है निज़ाम-ए-हस्ती तो जिन्दगी को सलाम अपना                                                                                      - असद भोपाली

અન્યની શી રીતે કરશે માપણી (સુનીલ શાહ)

અન્યની શી રીતે કરશે માપણી, કૈં અલગ ઊંચાઈ પર ખુદને ગણી.? સ્નેહની કૂંપળ વિશે સમજે શું એ..? જેણે જીવનભર નવી ભીંતો ચણી. થાકનો તો પ્રશ્ન ક્યાંથી ઉદભવે, છે સફરનો માર્ગ તારા ઘર ભણી. હોય પરપોટો અને પથ્થર નજીક, ફૂટવાની શક્યતા રહે છે ઘણી.! પાંખ આવી કે એ બસ ઊડી જશે, એ ગણીને, રાખજે તું લાગણી..! સુનીલ શાહ

क़लम से छोड़ दिए कुछ निशान काग़ज़ पर (के.पी. अनमोल)

क़लम से छोड़ दिए कुछ निशान काग़ज़ पर करेगा याद हमें अब जहान काग़ज़ पर मिला है जितना तज़ुर्बा हयात से हमको लिखा है उसको सुखन की ज़ुबान काग़ज़ पर बहुत हुआ कि हक़ीक़त की छत पे आ जाओ भरी है तुमने अभी तक उड़ान काग़ज़ पर यहाँ ग़रीब के हिस्से में झोंपड़ी भी नहीं कहाँ बंटे थे हज़ारों मकान काग़ज़ पर? लिखी जो प्यार, मुहब्बत, वफ़ा की बातें तो उभर के आ गया हिंदोस्तान कागज़ पर तुम्हारे साथ ने है किस तरह अनमोल किया कभी कर जाऊंगा सबकुछ बयान काग़ज़ पर जो दिल में ठान लो अनमोल तो ये मुमकिन है उतार लाओगे तुम आसमान काग़ज़ पर                                                                     - के.पी. अनमोल

बूहे बारियाँ और दिल देता है रो रो दुहाई किसी से कोई प्यार ना करे

Image
हाल ही में एक-दूसरे से काफ़ी हद तक मिलते जुलते दो पसंदीदा गानों के बारे में फ़ेसबुक पर एक पोस्ट की। ये गानें हैं: (1) दिल लगा लिया मैंने तुम-से प्यार करके (फ़िल्म: दिल है तुम्हारा - 2002, गायक-गायिका: उदित नारायण, अलका याज्ञिक) और (2) हम तुम्हारे हैं सनम (फ़िल्म: हम तुम्हारे हैं सनम - 2002, उदित नारायण, अनुराधा पौंडवाल). तभी एक पाकिस्तानी दोस्त के हवाले से पता चला कि ये दो गानें वास्तव में 1998 में  रिलीज़ हुए पाकिस्तानी गायिका हादिक़ा कियानी के आल्बम 'रोशनी' का एक गाना ' बूहे बारियाँ' की कॉपी है! अब सुनिए यह असल गाना: इतना अच्छा गाने वाली पाकिस्तानी गायिका हादिक़ा कियानी की तस्वीर साझा करनी तो बनती है ना? :) Hadiqa Kiani अब एक और पसंदीदा गाने के बारे में कुछ कहना चाहता हूँ। ये गाना है : दिल देता है रो रो दुहाई, किसी से कोई प्यार ना करे... (गीतकार: क़तील शिफाई, फ़िल्म: फिर तेरी कहानी याद आई, 1993, गायक: पंकज उधास) असल में ये गाना 1961 की एक पाकिस्तान फ़िल्म 'इश्क़ पर ज़ोर नहीं' में संगीत निदेशक मास्टर इनायत हुस्सैन ने गायिका मुनव्वर सुलताना से...

નિકટતા ઉપરછલ્લી અને આભાસી હોય ત્યારે (સૌરભ શાહ)

મંગળવાર, 20 ઓક્ટોબર 2015ના રોજ મુંબઈ સમાચારની 'ગુડ મૉર્નિંગ' કૉલમમાં છપાયેલો સૌરભ શાહનો લેખ: પાયાનો સવાલ એ છે કે માણસ બદલાય એટલે કે એના સ્વભાવ અને/અથવા એના વિચારોમાં પરિવર્તન આવે ત્યારે એ વિશે એને ફરિયાદ કરવી જોઈએ કે અભિનંદન આપવાં જોઈએ? તમારી આસપાસની દુનિયા વિશે, તમારી આજુબાજુના લોકો વિશે તમે પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારે શું વિચારતા હતા? પરણ્યા પહેલાં અને પરણ્યા પછી શું વિચારતા હતા? આજની તારીખે શું વિચારો છો? વિચારોમાં થતી તમારી પ્રગતિને તમારી આસપાસના લોકો સાંખી શકતા નથી. તેઓ તમારો પગ ખેંચીને તમને જ્યાં હતા ત્યાં ફરી પાછા લઈ જવા માગે છે. વિચારો કરતાં એમને વધારે કઠે છે તમારું વર્તન. પહેલાં તો કેટલી સારી રીતે વાત કરતા હતા, કેટલો બધો સમય મારી સાથે ગાળતા હતા, હવે તો ત્રણ મિસ્ડ કૉલ થાય તોય જવાબ આપતા નથી, આ ફરિયાદ એકદમ કૉમન છે. આવી ફરિયાદ કરતી વખતે આપણે એ શક્યતા તપાસવાની ભૂલી જઈએ છીએ કે કદાચ આપણે પોતે જ બદલાઈ ગયા છીએ જેને કારણે સામેવાળી વ્યક્તિ હવે આપણો ફોન ઉપાડતી નથી. કોઈ વ્યક્તિની ખૂબ નિકટ આવી ગયા પછી શા માટે થોડા જ વખતમાં એ બદલાઈ ગયેલી લાગતી હોય છે? મેં તો એમને બિલક...

देवनागरी लिपि से गायब हुए दो वर्ण : अजित वडनेरकर

Image
एक बार फिर अजित वडनेरकर साहब की फ़ेसबुक वाल से देवनागरी लिपि के दो लुप्त हुए वर्णों के बारे में मिली दिलचस्प जानकारी साझा कर रहा हूँ: (इसमें उनकी मूल पोस्ट के अलावा अन्य मित्रों द्वारा की गई टिप्पणियाँ भी शामिल हैं) देवनागरी में अब 'झ' और 'अ' हैं। पुराने रूप बताने के लिए कलम का सहारा लेना पड़ा। (अजित वडनेरकर) टिप्पणियाँ और उनके जवाब: Rahul Singh: ब्राह़्मी लिपि में हुए कालगत परिवर्तन के चरणों में ऐसा हुआ है. जहां तक मेरी अब तक की समझ है, यह मराठी प्रभाव कतई नहीं. Raag Bhopali (Ajit Wadnerkar): दरअसल हिन्दी के विद्वानों ने शोध के आधार पर ही ऐसा माना है। भाषा विज्ञानी इस पर स्थिर हैं कि हिन्दी समेत उत्तर की बोली-भाषा में ळ ध्वनि मराठी प्रभाव है। मराठी में यह ध्वनि द्रविड़ के सम्पर्क से आई होगी ऐसा माना जाता है। हालाँकि वैदिक भाषा के 'अग्निमीळे' में इसकी उपस्थिति है। ऐसे अनेक परिवर्तन हैं। अनेक लोग हिन्दी में शिरोरेखा नहीं लगाते, विद्वान इसे गुजराती लिपि का प्रभाव मानते हैं। Rahul Singh: लेकिन अ और झ पर शायद मराठी प्रभाव जैसी कोई बात नहीं है. वै...

वर्णमाला क्यों बारहखड़ी है?

Image
वर्णमाला क्यों बारहखड़ी कहलाती है इसका कारण फ़ेसबुक पर लेखक अजित वडनेरकर की वाल से जानने को मिला: हिन्दी में बारह स्वर हैं- अ-आ-इ-ई-उ-ऊ-ए-ऐ-ओ-औ-अं-अः बारहखड़ी इसलिए क्योंकि वर्णमाला की तालिका में सभी वर्ण इन्ही स्वरों के आधार पर बनाई गई बारह खड़ी पंक्तियों में लिखे जाते हैं मसलन क-का-कि-की-कु-कू आदि....

ये नाज़ुक दिल पत्थर भी हो सकता है (साजिद सफ़दर)

ये नाज़ुक दिल पत्थर भी हो सकता है शीशा टूट के खंजर भी हो सकता है یہ نازک دل پتھر بھی ہو سکتا ہے  شیشہ ٹوٹ کے خنجر بھی ہو سکتا ہے जिन आँखों को सहरा समझा है तुमने उन आँखों में सागर भी हो सकता है جن آنکھوں کو سہرا سمجھا ہے تم نے  ان آنکھوں میں ساگر بھی ہو سکتا ہے वक़्त कहाँ लगता है वक़्त बदलने में जो पत्थर है गौहर भी हो सकता है وقت کہاں لگتا ہے وقت بدلنے میں  جو پتھر ہے گوہر بھی ہو سکتا ہے बदतर जिसको जान रहे हो वो रिश्ता कोशिश हो तो बेहतर भी हो सकता है بدتر جسکو جان رہے ہو وہ رشتہ  کوشش ہو تو بہتر بھی ہو سکتا ہے चुभ जाये तो देखो शिक़वा मत करना शेर हमारा नश्तर भी हो सकता है چبھ جائے تو دیکھو شکوہ مت کرنہ  شعر ہمارا نشتر بھی ہو سکتا ہے जंग अगर हो हक़ की तो फिर मैदां में एक अकेला लश्कर भी हो सकता है  جنگ اگر ہو حق کی تو پھر میداں میں  ایک اکیلا لشکر بھی ہو سکتا ہے साजिद सफ़दर ساجد صفدر

મારી કેટલીક વિચારકણિકાઓ, વનલાઈનર્સ વગેરે...

जी सिनेमा जितनी बार 'तिरंगा' फिल्म दिखा चुका है उतनी बार तो आज़ादी के बाद भी तिरंगे लहराए गए नहीं होंगे। He is so addicted to Facebook that he yells "Tag out" instead of "Get out"! નર્મદાના પાણી સાબરમતી સુધી પહોંચી ગયા પણ અમુક ગોબરમતિઓ હજી સુધી નર્મદા યોજનાનું મહત્ત્વ સ્વીકારવા તૈયાર નથી. A round green symbol showing online status of someone in a chat does not necessarily signify a green signal to start a chat with them! પુસ્તકને બદલે ચોપડી કહીએ અને પ્રકાશિતને બદલે 'છપાયું' એવું કહીએ તો અમુક લેખકો એવા છંછેડાઈ જાય છે કે જાણે સ્ત્રીને બૈરું કહ્યું હોય! રાજકારણીએ સંવિધાનનો સતત અભ્યાસ કરવો જોઈએ. કવિએ છંદવિધાનનો અભ્યાસ કરતા રહેવું જોઈએ. Opposition members who often rush to the 'well' of the House are actually harming the 'well'ness of the country. આતંકવાદનું ઉચ્ચાટન કરવામાં ન આવે તો ઉચાટ થયા કરે છે. છેડતી કરનારનો કોઈ સામનો ન કરે તો આગળ જતાં બળાત્કાર કરવાની એનામાં હિંમત આવી જાય એમ ફેસબુક પર અમુ...

We have elected a prime minister not a magician in India

This is a forwarded message I received today. Let's hope it is true in all its senses as claimed in the e-mail. We have elected a Prime Minister not a magician in India. You will not be disappointed after reading this. 1. Jawahar Lal Nehru - 16 years 286 days 2. Indira Gandhi - 15 years 91 days 3. Rajiv Gandhi - 5 years 32 days 4. Narasimha Rao - 4 years 11 months 5. Manmohan Singh - 10 years 4 days... In these total 57 years, these people could not get "Achche din". Pappu wants achche din in just 12 months. Such a Shame Double Standard thinking.. We have elected a prime minister not a magician. (Must Read)... Why is Narendra Modi making more foreign visits ??? 1. Now Barack Obama and China supports India's bid for permanent UNSC seat... 2. $35 billion investment by Japan over a period of 5 years and along with it their expertise in making bullet trains.. 3. Australia is set to sign a Nuclear Power deal with India to supply...