Posts

Showing posts from November, 2015

रमल मुसम्मन मख़बून महज़ूफ़ अब्तर के कुछ उदाहरण-4

रमल मुसम्मन मख़बून महज़ूफ़ अब्तर के कुछ उदाहरण. 2122 1122 1122 22 (31) मिल के होती थी कभी ईद भी दीवाली भी अब ये हालत है कि डर डर के गले मिलते हैं مل کے ہوتی تھی کبھی عید بھی دیوالی بھی اب یہ حالت ہے کہ ڈر ڈر کے گلے ملتے ہیں                                                                                              (शायर नामालूम) (32) ठीक है जाओ तअल्लुक़ न रखेंगे हम भी  तुम भी वादा करो अब याद नहीं आओगे !                                                       अलीना इतरत ٹھیک ہے جاؤ تعلک نہ رکھینگے ہم بھی تم بھی وعدہ کرو اب یاد نہیں آؤگے (33) उस की याद आई है साँसो ज़रा आहिस्ता चलो धड़कनों...

मैं नहीं वो जो सब की हाँ में हाँ मिलाऊँगा (ज़ुबैर अली ताबिश)

मैं नहीं वो जो सब की हाँ में हाँ मिलाऊँगा जिस तरफ़ से रोकोगे उस तरफ़ से जाऊँगा उसके चाँद तारों का बोझ क्यूं उठाऊँगा मैं मेरी ज़मीन पर ही आसमां उगाऊँगा तुम मेरी तबाही से बेसबब परेशां हो जाओ मैं किसी से भी कुछ नहीं बताऊँगा जो चमन में रहता है वो ख़िज़ा का दुख झेले मैं बहार के नक़्शे रेत पर बनाऊँगा आज रात यादों की काट-छाँट करनी है कुछ दीये जलाऊँगा कुछ दीये बुझाऊँगा क्या ख़बर थी ये बादल पानी फेर जाएँगे  आज मेरी ख़्वाहिश थी धूप से नहाऊँगा बेनज़र अंधेरों से क्या बहस करूँ 'ताबिश'  मुझको जगमगाना है और मैं जगमगाऊँगा                                                     -ज़ुबैर अली ताबिश

પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે (જિગર જોષી 'પ્રેમ')

તમે પ્હેલાં પાણીથી તમને દઝાડો - પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે, તિરાડો બની જાય જે ક્ષણ પહાડો! - પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે. તમે એવું ધારીને જોયા કરો તો એ સંભવ છે બારી જ આકાશ થઈ જાય, પરંતુ પ્રથમ એવું ધારી બતાડો - પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે. આ નક્ષત્રો નભગંગા ખાબોચિયું છે ને એમાં કોઇ પગ પખાળી ગયું છે, જ્યેં ધરતી લાગે બસ એક નાનો ખાડો - પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે. પ્રથમ આખા જગથી જે નીચે હો એવું બનાવો તમારું અલગ એક આસન, પછી ત્યાંથી તમને તમે ખુદ પછાડો - પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે. અહર્નિશ ક્ષિતિજે આ ઝૂલ્યા કરે એવો બાંધ્યો છે કોણે સમય નામે હીંચકો? ઉઠાડો નહીં જોવા - ખુદને જગાડો - પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે. તમે વૃક્ષને જ્યાં-જ્યાં મારો કુહાડો; ઉઝરડાને બદલે નવી ડાળ ફૂટે, ચલાવી શકો એ રીતે જો કુહાડો - પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે. ખીલે જે રીતે ફૂલ ક્યારીના ખોળે; ખૂલે જે રીતે એની સૌ પાંદડીઓ 'જિગર'! શ્વાસનાં એમ ખોલો કમાડો - પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે.                          ...

જળ કર્યાં જુદાં બધાએ ને અલગ કાંઠા કર્યા (રાજેશ વ્યાસ 'મિસ્કીન')

જળ કર્યાં જુદાં બધાએ ને અલગ કાંઠા કર્યા ધોધથી છુટ્ટા પડી ખાબોચિયાં નાનાં કર્યાં. રાજમાર્ગે ચાલનારા છે તરત ભૂલી ગયા, ને અહમને કારણે ફંટાઈ જઈ ફાંટા કર્યા. એ જ સુખ ને એ જ દુ:ખ ને એ જ તડકો-છાંયડો, આંસુઓએ આમ બાવળના સદા આંબા કર્યા. શ્વાસ-આવરદા દિશા-મંઝિલ બધું નિશ્ચિત છતાં, મન મુજબ રસ્તા બધા ટૂંકા કર્યા લાંબા કર્યા. પેટ ભરવું કે સુખી થાવું હતું અઘરું જ ક્યાં, માત્ર સ્પર્ધામાં સરળ સીધાં જીવન વાંકાં કર્યાં. અંત ના આવ્યો કદી મિસ્કીન દુ:ખનો એટલે, આપણે પણ, કૈં પ્રહારો, જોઈ તક સામા કર્યા.                                               - રાજેશ વ્યાસ 'મિસ્કીન'

दिन को दिन रात को मैं रात न लिखने पाऊँ (राजेश रेड्डी)

दिन को दिन रात को मैं रात न लिखने पाऊँ उनकी कोशिश है कि हालात न लिखने पाऊँ हिंदू को हिंदू मुसलमान को लिक्खूँ मुस्लिम कभी इन दोनों को इक साथ न लिखने पाऊँ बस क़लमबंद किए जाऊँ मैं उनकी हर बात दिल से जो उठती है वो बात न लिखने पाऊँ सोच तो लेता हूँ क्या लिखना है, पर लिखते समय काँपते क्यों है मेरे हाथ, न लिखने पाऊँ जीत पर उनकी लगा दूँ मैं क़सीदों की झडी मात को उनकी मगर मात न लिखने पाऊँ                                                       - राजेश रेड्डी